શહેર કોંગ્રેસ સમિતી જુનાગઢ દ્વારા આપણા *લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની પુણ્યતિથિ* નિમિતે આજ રોજ શહેર કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી રાજીવ સાતવ જી, જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ કનુભાઈ દોમડિયા, તેમજ કોરોના ને હિસાબે મૃત્યુ પામેલા લોકો ને મોન પાડી શ્રધાજલી અર્પણ કરી.
આજે સ્વ રાજીવ ગાંધીજી ની પુણ્ય તિથી નિમિતે લોકો રાહદારી ઓ ને ફ્રી માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કોવીડ – 19 મહામારી ને લઇ
જુનાગઢ ના ધારાસભ્ય શ્રી ની ગ્રાન્ટ માંથી લોક ઉપયોગી સેવા માટે અેમ્બ્યુલંચ ફાળવવા માં આવી.
વિસાવદર ના ધારાસભ્ય શ્રી ની સંપૂર્ણ ગ્રાન્ટ ઓકસીજન પ્લાન્ટ તેમજ PHC CHC સેન્ટર ને આપવા માં આવી.
માંગરોળ ના ધારાસભ્ય શ્રી એ ઓકસીજન પ્લાન્ટ તેમજ PHC CHC સેન્ટર ને ફાળવવા માં આવી.
આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પાઁકિયા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી, તેમજ શહેર કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા કાર્યાલય મંત્રી મનસુખભાઈ ડોબરીયા એ પોતાની અખબારી યાદી માં જણાવ્યું છે.
રિપોર્ટર, મહેશ કથીરિયા
જૂનાગઢ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.