રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લાના રાઈફલ શુટિંગ પ્લેયર સરફરાજ દેસાઈએ ખેડા જિલ્લામાં નડિયાદના આમસરણ ગામે યોજાયેલી ૪૩ મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનમાં રજત પદક હાંસલ કરી ફરી એકવાર નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યના કુલ ૫૦ શૂટરોએ ભાગ લીધો હતો. બરોડા રાયફલ ક્લબ તરફથી રાઈફલ શુટિંગમાં પોતાની પ્રતિભાનો પરિચય આપતા શ્રી સરફરાજ તમામ ઇવેન્ટ્સમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. જે નર્મદા જિલ્લાના રમતવીરોને ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રેરણારૂપ બનશે.
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,