November 19, 2024

૨૧મી સદીના સોફટવેર જેવા સ્માર્ટ બાળકો માટે સ્માર્ટ આંગણવાડી

Share to



ભરૂચ:ગુરૂવાર: આજે શિક્ષણ ક્ષેત્રે નીતનવીન આયામો ઉમેરાતા જાય છે. જેના પરથી જ ખ્યાલ આવે કે દેશને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસીત રાષ્ટ્રની હરોળમાં લાવવા માટે સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે.
આવા જ નવા ઉપક્રમ સાથે ભરૂચની ઘટક-૨માં નવેઠા સેજાની કેસરોલ ગામની આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવીને પૂર્વ પ્રાથમિક કક્ષાએથી જ ૨૧મી સદીના સોફટવેર જેવા સ્માર્ટ બાળકોને સાંપ્રત સમય પ્રમાણે સ્માર્ટ એજ્યુકેશન મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે.


Share to

You may have missed