સોશ્યિલ મીડિયા માં થયા મેસેજ વાયરલ… કોઈક યુઝર દ્વારા કરાયા ફોટા વાયરલ…આ ફોટો અને વિડિઓ ની પુષ્ટિ ચેનલ નથી કરી રહી પરંતુ આ વિડિઓ ઉમલ્લા પોલીસ સ્ટેશન ની અંદરનું હોવાનું મનાઈ રહ્યું છે….
એક યુઝર દ્વારા લખવામાં આવ્યું છે કે ઉમલ્લા પોલીસ સ્ટેશન માં ઉતારેલા વિડિઓ માં બેઠેલા વ્યક્તિ એમ કહી રહ્યા છે કે હપ્તો આપશો તોજ દારૂ નું વેચાણ કરવા દેવામાં આવશે બાકી ધંધો બંધ કરી દેવાનો આ વાયરલ વિડિઓ માં એક મહિલા નો અવાજ આવે છે જેને ખુરસી ઉપર બેસેલ વ્યક્તિ ઓ ને કહે છે કે એટલો બધો હપ્તો વધારશો તો કેવી રીતે ચાલશે…આટલું બધું ભરણ ક્યાંથી લાવીએ…તો એક ખુરશી ઉપર બેસેલ વ્યક્તિ એમ કહે છે કે કેશ કેવી રીતે બનાવીયે એતો બનાવાજ પડે ને…જોકે વાયરલ થયેલ મેસેજ માં યુઝર દ્વારા એક વિડિઓ વાયરલ કરવાની પણ વાત કરવામાં આવી હતી કે જેમાં પોલીસ કેવી રીતે દારૂ વાડાની સેવા કરે છે…ત્યારે આવા મસેજ સોશ્યિલ મીડિયા માં વાયરલ થતા આ મુદ્દો ટોક ઑફ ઘી ટાઉન બની ગયો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આગળ આ મુદ્દા પર કોઈ વિડિઓ ફોટા બહાર આવે છે કે પછી આ કોઈ વ્યક્તિ દ્વારા ઉપજાવી કાઢેલ કોઈક સ્ટન્ટ….. તેતો સમય જ દેખાડશે…
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.