ઉના તાલુકા ના ઊંટવાળા ગામના હાલ ઉના શહેર મા રહેતા અનુસૂચિત જાતી સમાજ ના અગ્રણી કુસુળ પ્રેમાળ સ્વભાવના સમાજ ના નાના મોટા પ્રસંગો કાર્યક્રમો મા હર હંમેશા હાજર રહેનારા દાનવીર અને દાતા તરીકે ની નામના મેળવનાર એવા ગૌરવવંતા ગોવિંદ બાપા સરવૈયા નુ તારીખ.25/4/2021ના રોજ કોરાના કાળ દરમ્યાન કોરોના મા તેમનું દુઃખદ અવસાન થયું હતુ તેમની ઉત્તરક્રિયા કે બેસણુ રાખવામા નહોતું આવ્યું જેથી તેમની પ્રથમ પૂણ્યતિથિ નિમીતે તેમના પરિવાર દ્વારા તારીખ.25/4/2022 ના રોજ ઉના શહેર મા આવેલ ખોડલધામ પટેલ સમાજ ની વાડી ખાતે શ્રધ્ધાજંલી ની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા ઉના ના ધારાસભ્ય પુંજા ભાઇ વંશ. કેશોદ ના માજી ધારાસભ્ય સામત ભાઇ રાઠોડ. ગીરગઢડા ના બાલુ ભાઇ હિરપરા. ઉના તાલુકા પંચાયત ના માજી પ્રમુખ રામ ભાઇ વાળા. ઉના તાલુકા પંચાયત ના સા. ન્યાય. સમિતિ ના ચેરમેન કાળુભાઇ સરવૈયા. ઉના નગર પાલિકા ના માજી પ્રમુખ પૂનમ ભાઇ ઝાલા. પટેલ સમાજ ના આગેવાન ગુણવંત ભાઇ તળાવિયા.કાનજી ભાઇ સાખટ. ભાઈદાસ ભાઇ વાળા. મુંબઈ થી ખાસ ઉપસ્થિત માધુ ભાઇ વાંજા. ગંગારામ ભાઇ વાળા. મેધજી ભાઇ સરવૈયા. ધનજી ભાઇ બાંભણીયા. રામજી ભાઇ પરમાર. બીજલ ભાઇ વાંજા. જેન્તી ભાઇ બાંભણીયા. તેમજ ગીરસોમનાથ જિલ્લા પંચાયત ના સા.ન્યાય.સમિતિ ચેરમેન અમુ ભાઇ વાજા. ગીરગઢડા તાલુકા પંચાયત ના સા. ન્યાય. સમિતિ ના ચેરમેન ના પતી પ્રવીણ ભાઇ સાખટ. ઉના તાલુકા પંચાયત ના સદસ્ય ના પતી એડ.બાબુ ભાઇ પરમાર.ખાભા તાલુકા પંચાયત ના સા. ન્યાય. સમિતિ ના ચેરમેન ભીખા ભાઇ સરવૈયા. ઉના નગર પાલિકા ના ઉપપ્રમુખ ચંદ્રેશ ભાઇ જોષી. ઉના નગર પાલિકા ના સદસ્ય. ગિરીશ ભાઇ પરમાર. ઉના નગર પાલિકા ના માજી સદસ્ય રાજુ ભાઇ ડાભી. ઉના ટુ ડે ના તંત્રી રામ ભાઇ વાધેલા. ઉના દેલવાડા ગામના યુવા આગેવાન વિજય ભાઇ બાંભણીયા. ઉના તાલુકા પંચાયત ના સા. ન્યાય. સમિતિ ના માજી ચેરમેમ સુમન ભાઇ સોદરવા. ઉના તાલુકા પંચાયત ના સા. ન્યાય. સમિતિ ના માજી ચેરમેન અરજણ ભાઇ ચૌહાણ. ઉના તાલુકા પંચાયત ના સા. ન્યાય. સમિતિ ના માજી ચેરમેન બધા ભાઇ વિંજુડા. કોડીનાર ના વિપુલ ભાઇ સોસા.રાજુલા તાલુકા ના દેવકા ગામના કરશન ભાઇ ચૌહાણ. પી એસ આઈ જે. જે. જોગદીયા. રાજુલા ના વાધજી ભાઇ જોગદીયા. બાબુ ભાઇ સોલંકી. કોડીનાર ના વેલણ ગામના ડાયા ભાઇ વાધેલા. બાલુ ભાઇ વાધેલા.સમાજ ના આગેવાનો શામજી ભાઇ વાળા. ગોવિંદ ભાઇ વાંજા. સામત ભાઇ પરમાર. ડાયા ભાઇ ગોહિલ.સાધુ સમાજ ના જિલ્લા પ્રમુખ કેશુ બાપુ. મોહનદાસ બાપુ. વિનુભાઈ ચૌહાણ. દિનેશ ભાઇ મારું. યુવા પત્રકાર માવજી ભાઇ વાઢેળ. યુવા પત્રકાર જેન્તી લાલ વાંજા. લૂંભા ભાઇ ચારણીયા. રાજા બાંભણીયા. જશા ભાઇ વિંજુડા. એડ. સંજય ભાઇ વાંજા. હમીર ભાઇ રાઠોડ. વાલજી ભાઇ સાખટ. સામત ભાઇ સોદરવા. એડ. જીતુભાઇ જાદવ. માધુ ભાઇ જાદવ. શિક્ષક જીતુભાઇ. મનુ ભાઇ ચૌહાણ. મંગા ભાઇ જોગદીયા. દિનેશ ભાઇ જોગદીયા. સિદી ભગત. બાલુ ભાઇ સરવૈયા.તેમજ અલગ અલગ જિલ્લા તાલુકા ના આગેવાનો કાર્યકરતઓ યુવાનો ભાઈઓ બહેનો સહીત બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહી શ્રધ્ધાજંલી પુષ્પાજંલી અર્પણ કરેલ આ તકે ગોવિંદ બાપા ના પત્ની અને પૌત્રીઓના આંખો મા આંસુ સુકાતા નહોતા આ તકે ત્રિકમ ભાઇ સરવૈયા એ જણાવેલ કે શ્રધ્ધાજંલી કાર્યક્રમ મા અલગ અલગ જિલ્લા તાલુકા તેમજ દૂર દૂર ગામો માંથી પધારેલા દરેક સમાજ ના અગ્રણીઓ આગેવાનો કાર્યકતાઓ યુવાનો ભાઈઓ તથા બહેનો ને આવકારી આભાર વક્ત કરેલ આ તકે સરવૈયા પરિવાર દ્વારા ઉના શુભમ બાગ મા ફ્રીમા ચાલતો શિક્ષણ ક્લાસીસ કોર્સ મા અગિયાર હજાર દાન આપવાની જાહેરાત કરી હતી સરવૈયા પરિવાર ના જીવણ ભાઇ. ત્રિકમ ભાઇ. ભરત ભાઇ. રાજુ ભાઇ. દ્વારા જમણવાર ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી
*રિપોર્ટર. વિશાલ ચૌહાણ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.