November 21, 2024

ત્રણ કૃષિ કાયદાને પરત લેવા ના મુદ્દે બોડેલી ભારતીય કિશાન સેના અને ભીલસ્થાન લાઇન સેના દ્રારા સરકાર ના કાર્ય ને આવકાર્યો,

Share to



બોડેલી અલીપુરા ચાર રસ્તા પર ભારતીય કિસાન સેના અને ભીલીસ્તાન લાયન સેના દ્વારા આતશબાજી કરી સરકારના કાર્યને આવકાર્યો

દેશ ના લોકો અને ખેડૂતો ની જીત ગણાવી,

છોટાઉદેપુર ના ભારતીય કિશાન શેના એ ખેડૂતો ના સમર્થન મા અગાઉ ધરના પ્રદર્શન કર્યા હતા,

700 જેટલા ખેડૂતો ના બલિદાન બાદ જીત હાંસલ થઈ છે

કૃષિ કાનૂન ને પૂર્ણ રીતે પાછું ખેંચવા મા આવશે ત્યારેજ તેને સફળ ગણવા મા આવશે,

ભારતીય કિશાન સેના ના – રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ મનસુરી દ્વારા જણાવવામાં આવ્યું

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed