જૂનાગઢ તા. ૦૯/૮ પ્રતિ વર્ષ ૯ ઓગસ્ટને “વિશ્વ આદિવાસી દિવસ” નાં રૂપમાં મનાવવામાં આવે છે.તે અંતર્ગત યુનાઇટેડ નેશન્સ દ્વારા આ વર્ષે આદિવાસી દિવસની યુનાઇટેડ નેશન્સ દ્વારા આદિવાસી દિવસની થીમ ‘Protecting the Rights of Indigenous Peoples in Voluntary Isolation and Initial Contact’ રાખવામાં આવેલ છે જેને અનુલક્ષીને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિનાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા કુલપતિ પ્રો.(ડો.) […]
વિશ્ર્વ આદિવાસી દિવસની નેત્રંગ ખાતે ભવ્ય ઉજવણી થઈ.
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ.તા.૦૯-૦૮-૨૪.૯મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની નેત્રંગ તાલુકા મથક ખાતે ભાજપ,આપ,કોંગ્રેસ તેમજ અન્ય સામાજીક સંસ્થાઓના કાર્યકરો સહિત તાલુકાના ગામે ગામ થી આજે વહેલી સવાર થીજ આદિવાસી ભાઈઓ,બહેનો,યુવાનો, નાના બાળકો ઉજવણી ને લઇ ને પરંપરાગત વસ્ત્રો પરીઘાન કરી ઢોલનગારા સાથે ઉમટી પડ્યા હતા, નગરમા ડીજેના તાલે ત્રણ રેલી નિકળી હતી, એક જય જોહાર ગુપની રેલી […]
ભરૂચ જિલ્લાના વાલીયા પોલીસે વાગલખોડ ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને બાતમીના આધારે ઝડપી લઇ રૂપિયા ૮૦ હજારથી વધુ નો મુદ્દામાલ કબજે લઈ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરેલ છે.
ભરૂચના વાલિયા ખાતેથી ખેતર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી L.C.B પોલીસ આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ દારૂ જુગાર પર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ. પી. વાળા તથા ભરૂચના ઝઘડીયા તથા વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી […]
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
પ્રકૃતિના ખોળે રહેતી આદિવાસી પ્રજા પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી ‘‘પરિશ્રમી પ્રજા’’ છે – સહકાર મંત્રીશ્રી જગદિશ વિશ્વકર્મા રાજપીપલા, શુક્રવાર : નર્મદા જિલ્લાના દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને મધ્યમ ઉદ્યોગ, લેખન સામગ્રી, પ્રોટોકોલ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોધ્યોગ, નાગરિક […]
9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે બોડેલી ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજના લોકોનું કર્યું ફુલહારથી સ્વાગત
બોડેલીમાં ધામધૂમથી કરાઈ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મુસ્લિમ સમાજના લોકો દ્વારા રેલીમાં આવેલ આદિવાસી સમાજના લોકોને ઠંડાપીણાની કરી વ્યવસ્થા અને આદિવાસી સમાજના લોકોનું કર્યું ફૂલહાર થી સ્વાગત ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર Post Views: 118
બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
બ્રેકિંગ બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે ભગવાન બિરસા મુંડા ની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું 9 મી, ઓગષ્ટને સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવણી ધામ ધૂમથી કરવામાં આવી આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગર માં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું ખુબ મોટી સંખ્યામા […]
*ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ*
*આદિવાસી બંધુઓના વિકાસ માટે બજેટમાં અનેક જોગવાઈ કરી સમાજના ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે – ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા* *ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે…. ભરૂચ જીલ્લામાં રૂ. ૪૦૮.૯૦ લાખના ૧૯૬ કામોનું ઇ-લોકાર્પણ અને ૬૪૦.૦૦ લાખના ર૮૦ કામોનું ઇ-ખાતમૂહર્ત કરાયું ભરૂચ જીલ્લાના […]