September 7, 2024

બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Share to

બ્રેકિંગ


બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે ભગવાન બિરસા મુંડા ની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું

9 મી, ઓગષ્ટને સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવણી ધામ ધૂમથી કરવામાં આવી

આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગર માં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું

ખુબ મોટી સંખ્યામા આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરી, ટીમલીના તાલે આદિવાસી નૃત્ય કરી રેલી મા જોડાયા

બોડેલી નગરમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed