(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૨દુબઈ દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે. અહીંનું પ્રશાસન પણ પ્રવાસીઓને સતત પ્રભાવિત કરવાની ખુબ કોશિશ કરતું રહે છે. નવા વર્ષના અવસરે...
Year: 2023
(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૨નોટબંધી પર સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો ચુકાદો સંભળાવતા કેન્દ્ર સરકારે ૨૦૧૬માં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાનો જે ર્નિણય...
(ડી.એન.એસ)શ્રીનગર,તા.૦૨જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગોળીબારીની ઘટનામાં ૩ સ્થાનીક લોકોના મોત થયા છે અને ૭ લોકોને ઈજા પહોંચી છે. ઉપરી ડાંગરી ગામમાં આશરે...
રૂટ લંબાવવાથી સરસાડ, ભાવપુરા વચ્ચેના ગ્રામજનોને એસટી સેવાનો લાભ મળશે. ઝઘડિયા એસટી ડેપો દ્વારા ઝઘડિયાથી રાજપારડી સંજાલી થઈ સરસાડ સુધી...
જૂનાગઢના દિવાન ચોકમાં આવેલી ઐતિહાસિક ઇમારતોના હાલ સદંતર બેહાલ થઈ ચૂક્યા છે.એક સમયે દિવાન ચોકમાં આવેલી આ તમામ ઇમારતો શહેરની...
ઝગડીયા વનવિભાગના અધિકારી ને અનેક રજૂઆતો કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી :સ્થાનિકો આઠ દિવસમાં બીજી વખત ખેત મજૂરી...
આજનું પંચાંગ ઃતિથિએકાદશી (અગિયારસ) - ૨૦ઃ૨૫ઃ૫૬ સુધીનક્ષત્રભરણી - ૧૪ઃ૨૪ઃ૦૨ સુધીકરણવાણિજ - ૦૭ઃ૪૬ઃ૧૯ સુધી, વિષ્ટિ ભદ્ર - ૨૦ઃ૨૫ઃ૫૬ સુધીપક્ષશુક્લયોગસાધ્ય - ૩૦ઃ૫૧ઃ૧૨...
(ડી.એન.એસ)નવીદિલ્હી.તા.૦૧વર્ષ બદલાયું પણ મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે. ઉપરથી મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે. વર્ષના...
(ડી.એન.એસ)નવીદિલ્હી.તા.૦૧દેશના ગરીબોને મોદી સરકારે નવા વર્ષની ભેટ આપી. કેન્દ્ર સરકાર ૧ જાન્યુઆરીથી દ્ગહ્લજીછ અંતર્ગત ગરીબોને મળશે મફત અનાજ આપશે..ગરીબોને મફત...
(ડી.એન.એસ)નવીદિલ્હી.તા.૦૧ચીનમાં કોરોનાની શું સ્થિતિ છે તેના પર સમગ્ર દેશની નજર છે. ચીનની સરકાર સાચા આંકડા જાહેર કરી રહી નથી. આ...