(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૬કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી ભલામણો પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે....
Year: 2023
આજનું પંચાંગ ઃતિથિપ્રથમા (એકમ) - ૩૧ઃ૧૦ઃ૧૭ સુધીનક્ષત્રપુનર્વસુ - ૨૭ઃ૦૮ઃ૩૬ સુધીકરણબાલવ - ૧૭ઃ૫૪ઃ૪૩ સુધી, કૌલવ - ૩૧ઃ૧૦ઃ૧૭ સુધીપક્ષકૃષ્ણયોગઇન્દ્ર - ૦૮ઃ૫૨ઃ૪૦ સુધીવારશનિવારસૂર્યોદય૦૭ઃ૧૫ઃ૦૫સૂર્યાસ્ત૧૭ઃ૩૯ઃ૩૮ચંદ્ર...
(ડી.એન.એસ)નર્મદા,તા.૦૬સગબાર પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા રોજે રોજ છાપામારી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સગબારા પોલીસને મળેલી...
(ડી.એન.એસ)ઇસ્લામાબાદ,તા.૦૬ભારતના પાડોશી દેશ શ્રીલંકા વર્ષ ૨૦૨૨માં થઈ ગયો કંગાળ, મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા તો, રાજકીય રીતે પણ ઘમાસાણ મચેલો...
(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૬દેશભરમાં ઠંડીના કહેર વર્તાઈ રહ્યો છે. તેને જાેતા કેટલાય રાજ્યોમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે અમુક જગ્યાએ શાળાના...
(ડી.એન.એસ)ત્રિપુરા,તા.૦૬કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રાજ્ય ત્રિપુરામાં એક રેલીને સંબોધિત કરતા ગુરૂવારે જાહેરાત કરી કે આગામી વર્ષે એક જાન્યુઆરી સુધી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઇની પ્રાથમિક શાળા જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ ક્રમે આવી હતી. આ અંગે...
નેત્રંગ પોલીસ મથકનો પ્રોહીબીશન જુગારના ડ્રાઈવના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાંચસીમ ગામમાં રહેતો હસમુખ દલસુખ વસાવા...
(ડી.એન.એસ),પટણા,તા.૦૫મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર બિહારની મુલાકાતે નિકળ્યા છે. સીએમ નીતિશે ગુરુવારે પશ્ચિમ ચંપારણ જિલ્લાના દારૂબારી ગામથી તેમની સમાધાન યાત્રા...
(ડી.એન.એસ),લખનૌ,તા.૦૫ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસની મુલાકાત માટે મુંબઈ આવ્યાં છે. ફેબ્રુઆરીમાં યુપીની રાજધાની લખનૌમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ યોજાવાની...