December 23, 2024

Year: 2023

1 min read

(ડી.એન.એસ)કાનપુર,તા.૦૯યુપીના કાનપુરમાં ઠંડીનું જાેર ચાલુ છે. લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં વધતી જતી ઠંડીના કારણે લોકો...

1 min read

આજનું પંચાંગ ઃતિથિદ્વિતિયા (બીજ) - ૦૯ઃ૪૨ઃ૫૧ સુધીનક્ષત્રઆશ્લેષા - પૂર્ણ રાત્રિ સુધીકરણગરજ - ૦૯ઃ૪૨ઃ૫૧ સુધી, વાણિજ - ૨૨ઃ૫૮ઃ૪૦ સુધીપક્ષકૃષ્ણ યોગવિશ્કુમ્ભ -...

1 min read

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલવડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ – વડાપ્રધાનએ ઉત્સવો-તહેવારોને જનભાગીદારીથી લોકોત્સવ બનાવવાની પરંપરા ઊભી કરી છે ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ – ગુજરાતનો પતંગ મહોત્સવ હવે ઈન્ટરનેશનલ એટ્રેક્શન બની ગયો છે. – પતંગ ઉદ્યોગનું ટર્ન ઓવર અંદાજે ?૬૨૫ કરોડનું છે. – ૧ લાખ ૩૦ હજાર જેટલા લોકોને આ ઉદ્યોગ રોજગારી આપે છે. – વિશ્વના ૬૮ દેશોના ૧૨૬ પતંગબાજાે અને ભારતના ૧૪ રાજ્યોના ૬૫ પતંગબાજાે સહભાગી થયા – આ વર્ષનો પતંગ મહોત્સવ ય્-૨૦ની થીમ ‘વસુધૈવ કુટુંમ્બકમ – વિશ્વ એક પરિવાર’ના ભાવ સાથે ગુજરાતભરમાં ઉજવાશે

(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૮મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી કાઇટ ફેસ્ટીવલની પરંપરા આજે...

1 min read

(ડી.એન.એસ)ભરૂચ,તા.૦૮ભરૂચ અને અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડીંગ, એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર એનઓસી ન લેતા સિલિંગનું શસ્ત્ર...

1 min read

(ડી.એન.એસ)સુરત,તા.૦૮સુરત શહેરમાં સતત વસ્તી વધી રહી છે પરિણામે લોકોની અવરજવર પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે. સુરત એ ઔદ્યોગિક...

1 min read

(ડી.એન.એસ)વડોદરા,તા.૦૮વડોદરા શહેરમાં સવારે ઇન્ટરનેશનલ મેરેથોનને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કર્યું હતું. જેમાં પાંચ કિલોમીટરની મેરેથોનમાં...

1 min read

(ડી.એન.એસ)રાંચિ,તા.૦૮ઝારખંડમાં રાજકીય ગરમાવા વચ્ચે ફરી એક વાર ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ અહીં મુલાકાત લીધી હતી અને ચાઈબાસામાં...

1 min read

ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી જી સાહેબ ના જન્મદિવસ નિમિતે , સ્વામી વિવેકાનંદ બોર્ડ ના સ્ટેટ કોર્ડીનેટર શ્રી...

You may have missed