આજ રોજ ભોલાવ સર્કિટ હાઉસ ભરૂચ ખાતે, ધી અંકલેશ્વર તાલુકા ઓ.એન.જી.સી. લેન્ડ લૂઝર્સ ટ્રાવેલ્સ કો-ઓ.સો.લી. અંકલેશ્વરના લેન્ડ લૂઝર્સ સભાસદોને ઓ.એન.જી.સી. કંપનીમાં રોજગારી, ભરણપોષણ તથા મળવાપાત્ર લાભમાં પડતી અનેક મુશ્કેલીઓના પ્રશ્નોની મને લેખિતમાં સભાસદો પાસેથી રજૂઆત મળી અને તેઓની રજુઆત મેં સાંભળી અને લેન્ડ લૂઝર્સ સભાસદોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય તે માટે સરકારશ્રીમાં રજુઆત કરવામાં આવશે. તેવી બાંહેધરી આપવામાં આવી હતી.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો