૧૨-૩૦ કલાકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને થોડીવારમાં બજારોમાં પાણી વહેતા થયા હતા.
વરસાદની સિઝનમાં પુરતો વરસાદ નોંધાયો નથી.પણ આ પહેલીવાર જોરદાર કડાકાભડાકા સાથે વરૂણદેવનુ આગમન થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.
ભુરખીયા ગામે વિશાળ ડેમ બંધાયેલો છે પણ હજુ સુધી તળાવ ભરાયું નથી જેથી બીજી સિઝન માટે તળમાં પાણી ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે.અને ગામનું તળાવ ભરાય તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો