November 22, 2024

રાજકોટ જિલ્લા ના ઉપલેટા માંવાડલા રોડ પર મોજ નદી ના પુર ના પાણી એ વેર્યું વિનાશ

Share to

બ્રેકિંગ



ઉપલેટા પંથક માં વરસેલા ધોધમાર વરસાદ ને કારણે મોજ ડેમ ઓવર ફલો થયો હતો અને 28 જેટલા ડેમ ના પાટિયા ખોલવામાં આવ્યા હતા

ડેમ ના પાટિયા ખોલી દેવાયા મોજ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને ઉપલેટા માં રહેણાક મકાનો માં મોજ નદી ના પુર ના પાણી ઘુસી ગયા હતા


હાલ પૂરના પાણી ઓસર્યા તિયરે ઉપલેટા ના ભાડલા રોડ પર તારાજી ના દ્ર્શ્યો સામે આવ્યા

ભાડલા રોડ પર અનેક મકાનો પડી ગયા
ઘર વખરી તણાઈ ગઈ અનાજ પલળી ગયું અને કેટલાક ઘરો માં ભારે નુકસાન ના દ્ર્શ્યો સામે આવ્યા

મોજ ડેમ ના પુર ના પાણી એ ઉપલેટા ના રહેણાક વિસ્તાર માં વિયો વિનાશ

સ્થાનિકો નો આક્ષેપ ડેમ ના અધિકારીઓ દ્વારા કોઇપણ જાત ની જાણ કર્યા વગર ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા

નદી મસ ભારે પુર આવતા લોકો એ જીવ ના જોખમે સલામત સ્થળે ભાગવું પડ્યું હતું

કિશોરભાઈ વાડલા રોડ રેવાસી

(2) ભીખાભાઈ મોરી

રીપોર્ટ: ભાવેશ ગોહિલ ઉપલેટા


Share to