DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલીમાં બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

Share to


બોડેલીમાં બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ હતી

બોડેલીમાં બાબાસાહેબ આંબેડકર ની 134મી જન્મજયંતી ખુબ ધામધૂમથી ઉજવણી કરાઈ

બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે બાબાસાહેબની પ્રતિમા પર ફૂલહાર વિધિ કરી કેક કાપી ઉજવણી કરાઈ

દેશના બંધારણના ઘડવૈયા  ડોક્ટર બાબા સાહેબ  આંબેડકર ની 134 મી જન્મ જયંતીની ઉજવણી બોડેલી અલીપુરા ચાર રસ્તા પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને કરાઈ

બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાના અનેક જગ્યા પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી

બોડેલીમાં બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ હતી

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to