DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢના ભેસાણ સરકારી વિનયન કોલેજમાં પ્રાધ્યાપક દ્વારા બહેનો વિદ્યાર્થીની સાથે અભદ્ર વર્તન કરવા બદલ અખિલ ભારતીય પરિષદ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું

Share to



જુનાગઢના ભેસાણની સરકારી આર્ટસ કોલેજમાં પ્રાધ્યાપક સચિન પીઠડીયા દ્વારા વિદ્યાર્થીની બહેનોને અભદ્ર અને અનિચ્છની whatsapp સંદેશો મોકલવામાં આવ્યો હતો આ ઘટનાને કારણે વિદ્યાર્થીનીઓમાં માનસિક તણાવ અનુભવી રહી  છે આ બાબતથી વિદ્યાર્થીનીઓની સલામતી માટે જોખમ ઊભુ થયું છે આ પ્રકારની અસોભનીય હરકતો સહનશીલ થઈ પણ ન શકે નાબાલીક કોલેજની વિદ્યાર્થીઓ ડરમાં છે
જેને લઈને અખિલ ભારતીય પરિષદ દ્વારા મામલતદાર કચેરીએ આવેદન આપીને માંગ કરવામાં આવી છેકે ભવિષ્યમાં આવા બનાવો ટાળી શકાય તે માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કડક નિયમો અને સમિતિઓની રચના કરવામાં આવે અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે કડક નિયમ બનાવી સજાગતા અભિયાન ચલાવવામાં આવે ત્વરિત તંત્ર તપાસ કરીને લંપટ પ્રાધ્યાપક સચિન પીઠડીયા વિરુદ્ધ નોકરીમાંથી હાકલપટ્ટી કરીને સસ્પેન્ડ ડિસમિસ કરીને પોલીસ કાર્યવાહી કરીને કાનૂની કડક સજા આપવામાં આવે છે
ગામના લોકોમાં રોષ ભગુકી ઉઠ્યો છે વિદ્યાર્થીનીઓની છેડતી થતા ગ્રામજનોમાં રોષ ભગુકી ઉઠ્યો છે આજે ગ્રામજનો ડાયમંડ એસોસિયન અને એબીપી દ્વારા મામલતદાર કચેરીએ કડક સજા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed