December 26, 2024

પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતી ઉના -ગુજરાત પ્રદેશ નાઅધ્યક્ષ શ્રી હર્ષદ બાંભણીયા તરફ થી એનુ. જાતિતા બને તેજસ્વી તારલાઓ ને લાખ લાખ અભિનંદન પાઠવ્યા

Share to


કેશોદ તાલુકા ના ડેરવાણ ગામ ના નિકુંજ ડાયાભાઈ ધુળા GPSC પાસ કરી નાયબ કલેક્ટર માં પસંદ થયેલ છે જે મેરીટ ૧૪ માં SC ઉમેદવાર માં પ્રથમ ક્રમે આવતા અને પરેશ જયસુખભાઇ રેણુકા ( જૂનાગઢ ) GPSC પાસ કરી DYSP માં પસંદ થયેલ છે જે મેરીટ ૪૭ માં એસ.સી.ઉમેદવાર માં બીજા ક્રમે આવેલ છે
ત્યારે પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતી તેમના પર ગર્વ અનુભવે છે અને બને તેજસ્વી તારલાવો ને અભિનંદન પાઠવ્યા


Share to

You may have missed