December 26, 2024

રબારી ચારણ ભરવાડ સમાજ દ્વારા સુરત જિલ્લા માં વસતા ચૌધરી સમાજ અનુસૂચિત જન જાતિ નો દાખલો કાઢી ન આપવા બાબત આવેદન આપ્યું હતું એના વિરુદ્ધ લડત ચલાવવા માટે દક્ષીણ ગુજરાત ના ચૌધરી સમાજ અને એના આગેવાનો દ્વારા વ્યોરચના ઘડવામાં આવી

Share to



DNS News
Nikuj chaudhari
Mandvi


આજ રોજ માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પર માંડવી તાલુકા સમસ્ત ચૌધરી સમાજ ની મિટિંગ યોજાઈ થોડા દિવસ પેલા ચારણ ભરવાડ રબારી અનુસૂચિત જાન જાતિ દ્વારા મુખ્ય મંત્રી ને રજુઆત કરવામાં આવી હતી કે ચૌધરી સમાજ અનુસૂચિત જાન જાતિ પ્રમાણપત્ર મેળવે છે તેમને અનુસૂચિત જનજાતિ લિસ્ટ માંથી કાઢવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી તેની ખુબ મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યાં હતા અને મિટિંગ માં ચૌધરી સમાજ ના આગેવાનો તથા સમાજ ના મોટા અધિકારી વચ્ચે વિસ્તૃત માહિતી આપી આ ચારણ ભરવાડ રબારી સમાજ સામે લડત કઈ રીતે ઉપાડવી તે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી


Share to

You may have missed