December 2, 2024

જુનાગઢ, બુકર ફળીયા મોટી શાર્કમાર્કેટ વિસ્તારના ‘૩ ઇસમોને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત, વડોદરા, તેમજ અમદાવાદ ખાતે ધડેલતી જુનાગઢ, કાઈમ બ્રાન્ચ

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જજાડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજીક પ્રવૃત્તિઓ કરતા ઇસ્ટમો વિરૂધ્ધ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરુધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ જૂનાગઢ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે શરીર સબંધી/મિલ્કત સબંધી નોંધાયેલ ગુન્હાઓના કામે સંડોવાયેલ કુલ-૩ ઇરામો વિરૂધ્ધ પાસા દરખા૨ત તૈયાર કરી અંગે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટથી તથા કલેકટરથી અનીલ રાણાવસિયા સાહેલ

તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેક્ટરશ્રી જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત ત્રણ ઇસમો વિરુધ્ધ કુલ-૩ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ. જે પાસા વોટ ઈસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીશ સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન આજરોજ એ.એસ.આઈ. પુંજાભાઈ ભારાઈ, વિક્રમભાઈ ચાવડા, નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્સ જીતેષ એચ. મારૂ, વનરાજસિંહ ચુડાસમા, સાહિલભાઈ સમાને સંયુકતમાં બાતમી હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટના આરોપીઓ હાલ દિવાન ચોક, સર્કલ ચોક નજીક ઉભેલ હોવાની

બાતમી હકિકત આધારે તપારા કરતા મજકુર ત્રણેય ઇરામો હાજર મળી આવતા આજરોજ તા.૦૪/૦૯/૨૦૨૪ ના રોજ અટક કરી અનુકમે ચેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત તથા વડોદરા તથા અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ.

પાસાના અટકાયતી:-(૧) સમીર સ.ઓ. આમદ અલ્લારખાભાઈ પંજા, જુનાગઢ, બુડર ફળીયા, મોટી શાકમાર્કેટની ગલી, દુર્વેશ મંજીલની લાઈનમાં, બીજી ગલી
(૨) નવાઝખાન ઉર્ફે બમ ઈમરાનખાન મોગલ, . જૂનાગઢ, જુના ડુંભારાવાડા, માત્રી રોડ, અકબરી એપાર્ટમેન્ટ પારો
( શાકમાર્કેટની ગલી, ઝેરી કોઠા ગલી
3) સરફરાજ ઉર્ફે શેરૂ અબ્દુલકાદરભાઈ પંજા, . જુનાગઢ, બુકર ફળીયા, મોટી
આ કામગીરીમાં કાઇમ બ્રાન્ચના પો.ઈન્સ, શ્રી જે.જે.પટેલ તથા એ ડીવીઝન પો.સ્ટે.ના પો.ઈન્સ. વી.જે.સાવજ તથા ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. પુંજાભાઈ ભારાઈ, વિક્રમભાઈ ચાવડા, નિકુલ પટેલ તથા પો. હેડ કોન્ચ, જીતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા, સાહિલ સમા તથા એ ડીવીઝન પો-સ્ટે.ના પો.હેડ કોન્સ, મોહસીનભાઈ અબડા, સુરેશભાઈ કારેથા ખીમાણંદભાઈ સોલંકી વિગેરે પોલીશ સ્ટાફએ સાથે રઠી આ કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed