જૂનાગઢ ના ભેસાણ માં કોંગ્રેસ પાર્ટી દ્વારા Covid_ન્યાય_યાત્રા અંતર્ગત આજરોજ ભેસાણ તાલુકા ના ખારચિયા તેમજ મેદપરા માં કોરોના ને લીધે મૃત્યું થયાં તે પરિવારોને મળી ને શ્રદ્ધાજંલી પાઠવી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા અંતર્ગત રૂ.૪ લાખની સહાય ની માગણી ના ભાગરૂપે ફોર્મ ભરી શ્રધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકિયા ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજૂભાઈ મોવલિયા ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ત્રાપસિયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રવજીભાઈ ઠુંમર માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન રામજીભાઇ ભેંસાણીયા કારોબારી ચેરમેન દિલુભાઈ વાંક કિશાન સેલના આગેવાન સુરેશભાઈ વાંક ભેંસાણ તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઇ ભેંસાણીયા N.S.U.I તાલુકા પ્રમુખ મીતિનભાઇ રીબડીયા તેમજ મૃત્યું પામેલા લોકોનાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગઢ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો