ચાલુ વરસાદમાં સેવા સદન પ્રવેશ દ્વાર રસ્તા પર આર,સી,સી નું કામ વરસાદ પડવાને કારણે સિમેન્ટ, ક્રોકિટ અને રેતી સહિતનું મટિરિયલ્સ ધોવાયું
આજે બપોર બાદ બોડેલી પથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે બોડેલી તાલુકા સેવાસદન પ્રવેશ દ્વાર પાસે બનાવવામાં આવેલ આર,સી,સી રસ્તા નું ધોવાણ થતા નુકસાન જોવા મળ્યું હતું
અંદાજિત 20 સિમેન્ટની થેલી અને રેતી કપચી સહિત ના મટીરીયલ નું રસાદી પાણીમાં ધોવાણ થયું હતું અંદાજિત 11 જેટલા મજૂરો અને બે જેટલા કડિયા દ્વારા બોડેલી સેવાસદન પ્રવેશ દ્વાર પાસે રસ્તા નું કામ કરવામાં આવ્યું હતું પણ બોડેલીમાં બપોર પછી ધોધમાર વરસાદ પડ્યો હતો અને જેને લઈને વરસાદમાં સિમેન્ટ રેતી કપચી સહિતના મટીરીયલ નું ધોવાણ થયું હતું કડિયા મજૂરો દ્વારા કામ બંધ કરવામાં આવ્યું હતું
ચાલુ વરસાદમાં સેવા સદન પ્રવેશ દ્વાર રસ્તા પર આર,સી,સી નું કામ વરસાદ પડવાને કારણે સિમેન્ટ, ક્રોકિટ અને રેતી સહિતનું મટિરિયલ્સ ધોવાયું હતુ
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જુનાગઢ માં ખુનની કોશીશના ગુન્હામા છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી જનાગઢ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં અપાયું આવેદન
.માંડવીના જુના કાકરાપાર ગામમાં ભૂસ્તર વિભાગના દરોળા….. રેતી માફિયા ઓમાં ફંફળાટ.…..…… બે જેસીબી મશીન, એક ટ્રક સહિત રૂ.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.