October 3, 2024

જૂનાગઢ ના મેંદરડાતાલુકાના દાત્રાણા ગામે ટીટોડી એ  ધરના ધાબા ઉપર ઉપર ઈંડા મુકયા પુષ્કળ વરસાદ થવાની શક્યતા

Share to

જૂનાગઢ મેંદરડા તાલુકા ના દાત્રાણા ગામ ના રહીશ જયસુખ ભાઈ બરવાડીયા ની અગાસી ઉપર ટીટોડી એ ઈંડા મુકયા છે ટીટોડી જેટલા ઉપર ઈંડા મૂકે જેટલો વધારે વરસાદ થાય તેવી માન્યતા છે તેની જાણ ગીરધરભાઈ વેકરીયા ને થતા મેંદરડા ના પ્રકૃતિ પ્રેમી પરસોતમભાઈ ઢેબરીયા એ આ અતી દુર્લભ તસવીર પોતાના કેમેરા મા કેદ કરી હતી ફોટો અને પ્રકૃતિ ની જાણ કરી હતી ટીટોડી એ આટલી ઉંચાઈ ઉપર ઈંડા મુકયા છે એટલેજ આ વખતે પુષ્કળ વરસાદ થયો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed