સ્ટેટ મોનિટર ની ટીમે બોલેરો ગાડીનો પીછો કરતા બોડેલીના ઝબુગામ પાસે ખેતરોમાં ગાડી ને પકડી પાડી 4 લાખ કરતા વધુ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો કર્યો જપ્ત
કારમાં સવાર વ્યક્તિઓ ફરાર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે શોધખોડ
બોડેલી પોલીસ સ્ટેશનને નોંધાવવામાં આવી ફરિયાદ ફરાર આરોપીઓ વિરોધ નોંધાયો ગુનો
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢમાં સંગઠન અભિયાન માટે અખિલ ભારતીય કોંગ્રેસ ની દિગજ નેતાઓની મીટીંગ મળી
નેત્રંગ ચારરસ્તા ખાતે ઠંડી છાસ નું વિતરણ .
જૂનાગઢ ના ભેસાણ ના ચુડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ શ્રી મુક્તાનંદજીબાપુના પ્રાગટ્ય દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો