December 5, 2024

બોડેલીમાં તાજીયા જૂલૂસ નીકળયાં, યા…હુસૈનના નારા માર્ગો પર ગૂંજી ઉઠ્યાં

Share to

હાલમાં મુસ્લિમ સમાજનો મોહરમ નો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે હઝરત ઇમામ હુસૈન તથા તેમના 72 સાથીઓની શહાદતને યાદગીરીમાં બોડેલીમાં આઠમાં ચાંદે શહેરમાં પાણીની ટાંકી થી તાજિયા જુલૂસ નીકળ્યા હતા જમા મુસ્લિમ સમાજના લોકો દ્વારા યા હુસેન યા હુસેન ના નારા સાથે તાજીયા લાવવામાં આવ્યા હતા બોડેલીમાં તાજીયા જૂલૂસ નીકળયાં, યા…હુસૈનના નારા માર્ગો પર ગૂંજી ઉઠ્યાં

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed