નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ગામે મતદાન ચાલુ અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા એ કર્યું મતદાન મતદાન શાંતિ પુણે ચાલીરહ્યું છે

Share toઅબડાસાના નલિયા ગામે પણ મતદાન ચાલુ અત્યાર સુધી શાંતિપૂર્ણ મતદાન ચાલુ અબડાસામાં મતદાન ચાલુ

જોવા મળી રહ્યું છે

હજુ સુધી કોઈ અનિક્ષ બનાવ બન્યો નથી

ગામડીયામાં સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું ત્યારે નલિયામાં પણ

મતદાન ચાલુ થઈ ગયું હતું 95 વર્ષના માતાજી એ પણ મતદાન કર્યું

પોતાના ઘર થી મતદાન બૂથ ઉપર પગે ચાલીને મતદાન કર્યું
મોટી અવસ્થા ના માજી થી ચલાતું નહોતું તેમ છતાં મનબળથી ચાલીને મતદાન કર્યું નલિયામાં કદાચ આ અત્યારની ચૂંટણીમાં મોટી અવસ્થા ના પ્રથમ મહિલા બેન હશે એવું લોક ચર્ચા થઈ રહી છે
રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to