ન્યુ દિલ્હી ઈફકોના RGB મેમ્બર તરીકે મારી બિનહરીફ વરણી કરવા બદલ જૂનાગઢ જીલ્લા તેમજ ભેસાણ તાલુકાના સહકારી આગેવાનો અને જીલ્લા/ તાલુકાના ઈફકોના વહાલા મતદારોનો સહહદય પૂર્વક રામજીભાઈ ભેસાણીયા એ ખુબ ખુબ આભાર માન્યો હતો
શ્રી રામજીભાઈ ડી. ભેસાણીયા આર.જી.બી મેમ્બર ઇફકો ન્યુ દિલ્હી પ્રમુખ-શ્રી ભેસાણ તાલુકા ખ-વે.સંધ-ભેસાણ
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,