September 7, 2024

આવતી કાલે કમલમ ખાતે બીટીપી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રો.રમેશ વસાવા કેસરીયો ખેસ ધારણ કરશે.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૦-૦૩-૨૪.


નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના મંગરદેવ ગામના વતની,ગુજરાત વિધાપીઠ અમદાવાદ ના પૂર્વ પ્રોફેસર, અને ભારતીય ટાઇબલ પાટીઁ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને બીટીએસ ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી રમેશ વસાવા કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે આજે કેસરીયો ખેસ ધારણ કરશે જેને પછાત એવા ડેડીયાપાડા તાલુકામા આમ આદમી પાટીં સહિત કોગ્રેસ ને મોટો ફટકો પડવાની સંભાવના સેવાઇ રહી છે.

વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed