October 4, 2024

છોટાઉદેપુર કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા તેમના પુત્ર સાથે કેસરિયો ધારણ કર્યો

Share to


છોટાઉદેપુર ના કદાવર નેતા એવા કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો છે અને ગુજરાત પાર્ટી પ્રમુખના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા રાજકારણમાં ફરી એક વખત ઘરમાઓ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે છોટાઉદેપુર નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે જેને લઇને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં ખૂબ મોટું ગાબડું પડ્યું છે
છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસ માથી ત્રણ વખત સાંસદ બન્યા અને  રેલ રાજ્ય મંત્રી બન્યા હતા તે નારણ ભાઈ રાઠવા તેઓના પુત્ર સંગ્રામસિહ રાઠવા સાથે ભાજપ માં જોડાયા તે વખતેજ બોડેલી માં છોટાઉદેપુર લોકસભા  ભાજપ ના ઉમેદવાર માટે કૉન્સેસ લેવાતો હતો, ત્યારે છોટાઉદેપુર જિલ્લો હવે કોંગ્રેસ મુક્ત બનવા જઈ રહ્યો છે



ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed