રક્ષા ફાઉન્ડેશન મુંબઈ ના સહયોગ થી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્રો માં કપડાં તથા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવા માં આવ્યુ

Share to


રક્ષા ફાઉન્ડેશન દ્વારા  ચાલતાં રક્ષા એજયુકેશન સેન્ટર મુંબઈ ના સહકાર થી એકઠા કરવા માં આવેલ બાળકો ના કપડાં  તથા રમકડાં અને શૈક્ષણિક કીટ નું વિતરણ ડેડિયાપાડા ના  બોગજ, કોલીવાડા, સાકવા, ખટામ, કુંડીઆંબા, કોરવી, જરગામ, પાટડી, સોરાપાડાઅને ચિકદા ના 10 ગામો  માં ચાલતાં બાળ સંસ્કાર કેન્દ્રો ના બાળકો માં વિતરણ કરવા માં આવ્યુ


Share to

You may have missed