રાજસ્થાનમાં આવેલા અજમેર ખ્વાજા ગરીબે નવાજ સાહેબ ની દર્ગા માં લાદેન ભાઈએ ચાદર ચડાવીને શાંતિ અમન ચેન માટે દુવા માંગી સેવામાં સહરીમાન રવીન્દ્ર ભાટી સિવ આમલેન સાહેબે ચાદર અર્પણ કરી અને માનવેન્દ્રસિંહ અને લાદીન ભાઈ અને કુતુબખાન મગઠીયા ખારીયા રાઠોડન સતારભાઈની શાંતિ માટે ચાદર ચલાવવા માટે ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
