સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે કેન્દ્રીય બજેટ સંદર્ભે અર્થશાસ્ત્ર વિભાગનાં વિદ્યાર્થીઓને Live પ્રસ્તુતિ બતાવવામાં આવી

Share toતા. 01/02/2024 ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદા ખાતે પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરી 2024 નાં રોજનું બજેટ પ્રસ્તુતિ સંદર્ભે ભારત સરકારનું 2024-25 નું કેન્દ્રીય બજેટ અંગેની સામાન્ય સમજુતી સાથે F.Y.,S.Y. અને T.Y.B.A. નાં અર્થશાસ્ત્ર વિભાગનાં વિદ્યાર્થીઓને Live પ્રસ્તુતિ બતાવવામાં આવી, તેમજ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. ચનાભાઈ ટાલીયા અને વસાવે દિપીકાબેન એસ. દ્વારા વિદ્યાર્થીઓને બજેટના તથ્યો વિશે સમજુતી આપવામાં આવી હતી.


Share to