નલિયા માં દ્રષ્ટિ ફ્રી નેત્રમણી સેવા કેમ્પ જે લાયન્સ હોસ્પિટલ ભૂજ,ગાયત્રી પરિવાર નલિયા અને લોહાણા મહાજન નલિયા અને તૃપ્તિ બેન રતનશી આશર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત આયોજીત આંખોનો કેમ્પ માં૭૬ જણા એ લાભ લીધો હતો ૩૬ જણાં ઓ નાં જુદા જુદા ઓપરેશનો કરી અપાશે.

Share to


*૨૫ જણાં ઓ ના મોતિયા અને વેલના ઓપરેશન લાયન્સ હોસ્પિટલ ભૂજ માં નિશુલ્ક કરી અપાશે*
*પડદા વાળા ૨ જણાં ઓના,,કીકી / ફુલ્લા વાળા ૩ જણાં ઓનાં જામર વાળા એક જણ નું, છારી વાળા ,૪ જણાં ઓનાં પરવાળા વાળા એક જણ નું ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ટ્રસ્ટ “ધન લક્ષ્મી બેન આઇયા સા.ચેરી. ટ્રસ્ટ.નલિયા.”* *મારફત રાહત દરે અને જરૂરતમંદ ને ફ્રી પણ કચ્છમાં અને કચ્છ બહાર કરાવી અપાશે.*

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to