જૂનાગઢના ભેસાણ પંથકમાં અલગ અલગ ગામડાઓમાંથી રાત્રિના સમયે ખેડૂતોના કેબલની ચોરી કરતાં બે ઇસમોને મુદ્દામાં સાથે ભેસાણ પોલીસે પકડી પાડ્યા

Share to



જૂનાગઢ ના ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી ભેસાણ પોલીસ ભેસાણ તાલુકાના અલગ અલગ ગામના ચોડવડી વાંદરવડ ચણાકા જેવા ગામડાઓમાંથી રાત્રિના સમયે ખેડૂતોના ખેતરમાંથી કેબલ કોપર વાયર મોટર બોરમાંથી ચલાવવા માટેનું ચોરી કરતા બે ઈસમ ને ભેસાણ પોલીસે પકડી પાડ્યા ભેસાણ માં
ખેડુતોની વાડીમાંથી પાણીની મોટરના કેબલની અવાર નવાર ચોરી થયેલ હોય જેથી આ સીમ ચોરી બાબતે ફરીયાદીએ ભેસાણ પોલીસ સ્ટેશન આવી ફરીયાદ આપેલ જે અનુસંધાને ભેસાણ પો.સ્ટે ગુન્હો રજી કરવામાં આવેલ હોય સદરહુ બનાવની ગંભીરતા ધ્યાને લઇ મિલકત સંબંધી ગુન્હામાં આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન અન્વથે અનડીટેક્ટ રહેલ ગુનાઓ ડીટેકટ કરવા કડક સુચના અન્વયે તેમજ જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગ દર્શન હેઠળ ભેંસાણ પોસ્ટેના પો.સબ ઇન્સડી.કેસરવૈયા માહેબ તથા એમાણ પોલીસ સ્ટાફ પો.હેડ કોન્સ વિપુલસિંહ કિરણસિંહ, પો હેડ કોન્સ. સંજયાભાઇ નાનુભાઇ, પો.કોન્સ કનકસિંહ રેવતુભા,પો.હેડ કોન્સ. અરવિંદભાઇ ગોવિંદભાઇ, પો.કોન્સ મોહસીનભાઇ સલીમભાઇ,પો.કોન્સ. રવિરાજસિંહ ઉદયસિંહ,પે.કોન્સ અમિતાભાઇ મગનભાઇ,પો.કોન્સ માનસિંહ રામભાઇ વિગેરે માણસોની અલગ અલગ ટીમો બનાવી સદરહુ ગુન્હાના આરોપીખીને શોધવા આજુબાજુના ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય મજુરીની પુછ પરછ કરતા તેમજ અગાઉ સીમ વિસ્તારમાં ચોરી કરનાર ઇસમોની પુછ પરછ કરતા તેમજ ભંગારનો માલ લે વેચ કરનાર અલગ અલગ વેપારીઓની પુછ પરછ કરતા તેમજ યુક્તિ પ્રયુક્તિથી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી ગુનો ડીટેક્ટ કરી સદરહુ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી મુદામાલ રીકવર કરી કેબલ વાયરનો ભેદ ઉકેલવાની પોલીસ દ્વારા ઉમદા
કામગીરી કરવામાં આવેલ છે.

આરોપી(૧) વિક્રમભાઇ બચુભાઇ વાઘેલા
(૨) ભરત 15 શંકર ગભરૂભાઈ વાળદઘેરીયા રીકવર કરેલ મુદામાલ :- કોપરસ્તીબાનો) વાઘર ૫૦ કિ.ગ્રા. ઉ.રૂ.૨૦,૦૦૦/-કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-પો.સબ ઈન્સ ડીકેસરવૈયા તથા પો.હેડ કોન્સ વિપુલસિંહ કિરણસિંહ, પો.હેડ કોન્સ. સંજયભાઈ નાનુભાઇ પરે કોન્સ કનકસિંહ રેવતુભા,પો.હેડ કોન્સ અરવિંદભાઇ ગોવિંદભાઇ, પો કોન્સ મોહશીનભાઈ સલીમભાઇ,પો.કોન્સ રવિરાજસિંહ ઉદયસિંહ,પે.કોન્સ. અમિતભાઇ મગનભાઇ, પે.કોન્સ.માનસિંહ રામભાઇ નાઓ વરા આ કામગીરી કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to