જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ ને લઈને રાત્રિ દરમિયાન મેગા ડ્રાઈવ સર્ચ ઓપરેશન હાથ ધરાયું

Share to



જૂનાગઢના ભેસાણમાં 31 ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત બનાવવા,માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાઓ ભરવા Breath Analyser અને Drug Testing Kit સાથે જિલ્લા પોલીસ દ્વારા પાનના ગલ્લા, ખાણી પીણીની દુકાનો, ઈંડાની લારીઓ, હોટલ, ધાબા, ફાર્મ હાઉસ, રિસોર્ટ જેવા લોકોથી ધમધમતિ જગ્યાઓ ઉપર ચેકિંગની મેગા ડ્રાઈવ સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવીછે. જેમાં ખાસ કરીને હાલતમાં પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરવું ગેર કાયદેસર વિદેશી નશાકારક સિગરેટોના વ્યસનો કરવા અને અત્યારે તો ખાસ હુકા પીવાની ફેશન ટીનેજરોમાં પણ પણ વધી રહી હોય તેમજ વાહનોમાં કળા કાચ છરી ચપ્પા જેવા હથિયારો વાહનોમાં નંબર પ્લેટ માં છેડ છાડ નિર્દોષ અને સામાન્ય લોકોને યુવક યુવતી મોટી ઉમરના બુઝર્ગજેવા વ્યક્તિઓને ગેર વ્યાજબી કનડગત ન થાય તે માટે મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવ થર્ટી ફર્સ્ટને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed