માનનીય મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel , માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી Mansukh Mandaviya ની ગરીમામય ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ની થીમ પર રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભમાં જોડાયો.
આ અવસરે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ કંપનીઓ દ્વારા કુલ ₹67,000 કરોડથી વધુના MoU કરવામાં આવ્યા, જે કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં ગુજરાતનું અને ભરૂચ જિલ્લાનું સ્થાન વધુ મજબૂત બનાવશે.
#vibrantgujarat #VibrantBharuch #Gujarat #MPBharuch #BJP #Development #Industry #Bharuch
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,