મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત દરમ્યાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ભક્તિભાવપૂર્વક દર્શન-પૂજન કર્યા હતા.

Share to

મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમ્યાન ગાંધીનગરમાં સૌપ્રથમ રામ નામ લેખન યજ્ઞના કરાવેલા પ્રારંભને આગળ ધપાવતાં સોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે ચાલી રહેલા ‘સોમનાથથી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં સહભાગી થયા હતા, જેને અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે.


Share to

You may have missed