November 21, 2024

.માંડવી તાલુકાના અરેઠ ગામે આદિવાસી ની બ્લોક નં.૩૧૩ પૈકી ૩ વાળી જમીનમાં ગેર કાયદેસર દબાણ અને બાંધકામને દૂર કરવામાં આવ્યું………અંદાજીત રૂ. 2.5 કરોડ નો દંડ કરતા માંડવી તાલુકામાં આદિવાસી ઓની જમીનો પર ગેરકાયદેસર દબાણો કરી કરાયેલ બાંધકામ કરનારાઓમાં ફફડાટ.

Share to



.*રિપોર્ટર….નિકુંજ ચૌધરી.*



સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ અરેઠ ગામના બ્લોક 313 પૈકી 3 ની જમીનમાં ગેરકાયદેસર દબાણ અંગેની ફરિયાદ માંડવી સામાજિક આગેવાન આશિષ ગજેન્દ્ર ચૌધરી દ્વારા, 19 એપ્રિલ ૨૦૨૧ ના રોજ કલેક્ટર ને કરાયા બાદ, 14 માર્ચ, 2022 ના રોજ માંડવી પ્રાંત અધિકારી દ્વારા ઉપરોક્ત જમીન ના ગેરકાયદસર કબજેદાર ૧. ઉદય (ઓમ સાંઈકૃપા) ૨. શૈલેષ પ્રજાપતિ ૩. કૈલાશ મિસ્ત્રી ૪. હેતરામભાઈ વિરુદ્ધ કાર્યવાહી થતાં અંદાજીત રૂ. 2.5 કરોડ નો દંડ કરાયેલ હતો. જ્યાર બાદ, 28 ફેબ્. ૨૦૨૩ ની જમીન મૂળ માલિકો દ્વારા પોતે ખેતી કરવા માટે જમીન પરત મેળવવા અરજી કરાયેલ હતી.


Share to

You may have missed