જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી ગામે સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને નિવૃત્ત બેંક મેનેજર દ્વારા ₹6 કરોડ 21 લાખની ઊંચાપત કર્યા ની ફરિયાદ ભેસાણ પોલીસમાં નોંધાય

Share toજૂનાગઢ ના ભેસાણ તાલુકામા તાજેતરમા સેવા સહકારી મંડળીમા મસમોટા ભષ્ટાચારો સામે આવી રહયા છે જેમા બે માસ પહેલા વાદરવડ ગામની મંડળીમા પ્રમૂખ મંત્રી અને નિવૃત બેનક મેનેજર દ્ધારા રૂપીયા સાડા છ કરોડથી વધારે ની ઉપાચતની ફરીયાદ નોધાઈ હતી જેમા પ્રમૂખ અને બેનક મેનેજર જેલની હવા ખાઈ રહયા છે અને મંત્રી હજુ બે માસથી ફરાર છે ત્યાં તો બીજી સેવા સહકારી મંડળી છોડવડી ગામની ફરીયાદ જિલ્લા સહકારી બેંક ભેસાણના બ્રાન્ચ મેનેજર સચીનભાઈ મહેતા દ્વારા છોડવડી ગામની સેવા સહકારી મંડળીમા રૂપીયા છ કરોડ એકવીસ લાખની ખેડુતોના ધીરાણની ગેરકાયદેસર રીતે ઉપાડ કરી બેંકમાં જમા ન કરીયાની ફરીયાદ ભેસાણ પોલીસમા નોધાવી છે જેમા છોડવડી ગામના જ મંત્રી નંદલાલ સમજુ ગોડલીયા અને પ્રમૂખ વીઠલભાઈ ડાયાભાઈ પાઘડાળ તેમજ જીલલા સહકારી બેંકના પૂર્વ મેનેજર રમેશ ડાયા રામાણી જે છોડવડી તેમજ વાદરવડ ગામની બનને મંડળીમા મસમોટા કૌભાડનો મૂખય આરોપી છે આમ આ ત્રણેય ઈસમોએ એકસંપ કરીને ખેડુતો સાથે દગો કરીને ગેરીતિ આચરીયાની ફરીયાદ નોઘાઈ છે જેમા જુનાગઢ જિલ્લા પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતાની સૂચના અને ડિ,વાય એસ પી હિતેશ ધાંધલીયા ના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સટેશનના પી એસ આઈ ડી કે સરવૈયા દ્ધારા બંને આરોપી પ્રમૂખ અને મંત્રીની વિધીવત ધરપકડ કરીને આગળની ઉડાણપૂરવક તપાસ હાથ ધરી છે જેમા પૂર્વ બેંક મેનેજર રમેશ ડાયા રામાણીતો હાલ પોલીસ બંદો બસ્ત હેઠળ જૂનાગઢ જેલમા રીમાનડ પૂરી કરી હવા ખાઈ રહયો છે તયાતો બીજી મંડળીના કૌભાડમા નામ સામે આવ્યુ વધુ તપાસ ભેસાણ પોલીસ સટેશનના પી એસ આઈ સરવૈયા ચલાવી રહયા છે હજુ પણ આગામી સમયમા જુનાગઢ જિલ્લા સહકારી બેનક દ્ધારા તપાસ હાથ ધરાઈતો હજૂ પણ બે થી ત્રણ ગામડાઓનિ સેવા સહકારી મંડળીના મસમોટા કૌભાડૌ ખુલ્લા પડેતો નવાઈ નહી


મહેશ કથિરીયા
ભેસાણ જૂનાગઢ


Share to

You may have missed