December 23, 2024

સાગબારાના ભક્તિધામ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ગોડદાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રાંગણમાં સાફ-સફાઇની ઝુંબેશ હાથ ધરાઇ

Share to

‘સ્વચ્છતા એ જ સેવા’- નર્મદા જિલ્લો


રાજપીપલા, શુક્રવાર:- #Swachh Gujarat2023, અંતર્ગત જાગૃત અને જવાબદાર નાગરિક બની, આપણી આસપાસનો વિસ્તાર, બાગ-બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની જાળવણી સાથે સ્વચ્છતાની ચેતના જગાવીએ તેમજ “સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત” થી “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત”નું નિર્માણ કરીએ.
‘સ્વચ્છતા એ જ સેવા’ ઝુંબેશ અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારામાં ભક્તિધામ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ગોડદાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રાંગણમાં સાફ-સફાઇની ઝુંબેશ હાથ ધરાઇ હતી. ત્યારે સૌ સંકલ્પ કરીએ અને ભારતને સ્વચ્છ અને હરિયાળું બનાવવાના પ્રયત્નો જાળવી રાખી, ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્નને હકીકતમાં પરિવર્તિત કરીએ.


Share to

You may have missed