અનેક ગુના નોંધાયા પછી પણ ખુલ્લે આમ ધંધો ચલાવતા વ્યક્તિ ને કોણ છાવરી રહીયુ છે..?
શું અહીં પણ સેટિંગ સેટિંગ ચાલે છે કે કેમ …….?
ભરૂચ જિલ્લામાં ઇંગ્લિશ દારૂ જ નહિ પરંતું દેશી દારૂ નો પણ મોટા પાયે વેચાણ કરવા માં આવી રહિયું હોય એમ કરીએ તો નવાઈ નહી, ત્યારે હાલ ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનવા માટે મહુડા, ફટકડી,નવસાર સહિત અખાદ્ય ગોળના જથ્થાનું વાલીયા, ઝઘડિયા, રાજપારડી, સહિત નેત્રંગ ની બજાર માં પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે આજ રોજ વાલીયા પોલિસ દ્વારા વાલિયા ગામની રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતો ગોપાલ ભોમરાજ રૂપાજી ગુર્જર નામ ઘર આંગણે થી મારુતિ સુઝુકી વાન જેનો નંબર GJ 16 CB 8840 માંથી શંકાસ્પદ દેશી દારૂ બનવાના અખાદ્યગોળ નાં 6 ડબ્બા સાથે જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી,
જ્યારે બીજી તરફ આજ ગોપાલ ભોમરાજ રૂપાજી ગુર્જર નામ માં વ્યક્તિ નાં ત્રણ જેટલા ગોડાઉન નેત્રંગ માં એ.પી.એમ.સી માં હોય અને ભૂતકાળ માં પણ આજ વ્યક્તિ પર અનેક કેશ નેત્રંગ પોલિસ સ્ટેશન માં દાખલ કરવા માં આવા હતા, અને નેત્રંગ ની બજાર માં એક દુકાન માંથી અખાદ્ય ગોળ સાથે પકડવા માં આવ્યા હતા,
ત્યારે સવાલ છે કે આટલા કેશ અને ગુના નોધાયા પાછી પણ આ વ્યક્તિ દ્વારા ખુલ્લે આમ ધંધો ચાલવા માં આવે છે તો કોણ કોણ લાલુ છે જે આવા વ્યક્તિ ને છાવર વાનું કામ કરે છે, શુ ઉચ્ચપોલિસ અધિક્ષક કોય કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહિયુ,
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ