December 23, 2024

સામુહિક આરોગ્ય કેન્દ્ર કડોદ મિયાવાડી ખાતે મફત મેડિકલ કેમ્પ યોજાશે……આવતી કાલે તારીખ 12/10/23 ગુરુવાર રોજ યોજાશે.

Share to




રિપોર્ટર… નિકુંજ ચૌધરી

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર સ્થળે આયુષ્માન ભવ મેળા મફત મેડિકલ કેમ્પ યોજાશે. હવેલી સવાર થી સામુહિક આરોગ્ય કેન્દ્ર કડોદ મિયાવાડી ખાતે મફત મેડિકલ કેમ્પ તારીખ 12/10/23 ગુરુવાર રોજ યોજાશે. જેમાં નિષ્ણાંત અને અનુભવી સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સુરાત ડોક્ટરો દ્વારા કન્સલેટેશન અને તપાસ હાથ ધરવામાં આવે. સાથે નીચે મુજબની નિષ્ણાંત તો હાજર રહેશે..જે લોક એ કેમ્પ નો લાભ લેવો હોઈ એ લોકો એ તારીખ 12/10/23 ગુરુવાર રોજ 9 કલાકે પહોંચી જવું


(1)મેડિસિનના નિષ્ણાંત
(2)બાળરોગ નિષ્ણાંત
(3)જનરલ સર્જરીના નિષ્ણાંત
(4)ઈ. એન. ટી.નિષ્ણાંત
(5)આંખ નિષ્ણાંત
(6)મનોરોગ નિષ્ણાંત
(7)ચામડીના રોગના નિષ્ણાંત
(8)એનેસથે્ટિસ્ટ
(9)ડેન્ટલ સર્જન


Share to

You may have missed