અમરેલીના ચલાલામાં ધારાસભ્ય જે, વી, કાકડિયા દ્વારા અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનો આગેવાનોને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા અર્પણ કરી

Share toઅમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારાસભ્ય જેવી કાકડીયા અઢારે વરણને સાથે રાખીને ચાલવા વાળા ધારાસભ્ય છે એટલે કે બધી જ્ઞાતિમાં સર્વ બંધુતા ભાઈ ચરો અને સેવાના પર્યાય બની ગયા છે ધારાસભ્ય શ્રી આજે ચલાલા ગામના વોર્ડ નંબર 2 માં સર્વોદય સોસાયટી ખાતે અનુંસૂચિત વિસ્તારમાં જન સંપર્ક કર્યો હતો લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી કાકડીયા દ્વારા અનુંસૂચિત જાતિના સમાજ ના જુદા જુદા લોકો ના પરિવારો ના ધરે મુલાકાત લઈ ને ભારત રત્ન શ્રી બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ભેટ સ્વરૂપે આપી હતી અને બાબા સાહેબ આંબેડકરના આદર્શ વિચારોને જીવનની અંદર ઉતારી આજનું નવું ભારતના નિર્માણમાં સહયોગ આપવા ધારાસભ્ય જે,વી, કાકડિયાએ અપીલ કરી હતી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માલવિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ ભયલુભાઈ વાળા, પુર્વ નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજ્ભાઇ વાળા, યુવા ભાજપ પ્રમુખ અવિરતભાઈ માલા, કૌશિકભાઈ પરમાર,માર્કેટયાર્ડ ના ઉપપ્રમુખ હર્ષદભાઈ રાવલ, વનરાજભાઈ જેબલીયા,દિનેશભાઇઆહિર,દાદભાઈ વાળા, અશોકભાઈ કાથરોટીયા, નીતિનભાઈ વાળા, વિજયભાઈ વાળા, વિપુલભાઈ બગડા, નરેશભાઈ, પરમાર,તેમજ દલિત સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to