અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારાસભ્ય જે,વી, કાકડિયા દ્વારા પોતાના મત વિસ્તાર ચલાલા ગામમાં નવા રોડનું ખાતમુહૂર્ત કર્યું

Share toઅમરેલીના ધારી તાલુકાના ધારાસભ્ય જે,વી, કાપડિયા ની ગ્રાન્ટ માથી 50 લાખની ગ્રાન્ટ ફાડવામાં આવી આખા મત વિસ્તારને વિકાસથી વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે આજ રોજ ચલાલા વોર્ડ નંબર 2 માં મારુતિ સોસાયટી ખાતે કોમન પ્લોટ બ્લોક પેવીંગ તથા પંચવટી સોસાયટી માં સીસી રોડ નુ ખાત મુહર્ત લોકલાડીલા ધારાસભ્યશ્રી ના હસ્તે કરવામાં આવ્યુ.. અને ધારાસભ્યશ્રી નુ મારુતિ ગ્રુપ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું..
જેમાં , શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માલવિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ ભયલુભાઈ વાળા, પુર્વ નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજ્ભાઇ વાળા, યુવા ભાજપ પ્રમુખ અવિરતભાઈ માલા, પુર્વ સભ્ય પરેશભાઈ કાથરોટીયા, વિનુભાઈ કાથરોટીયા, વિપુલભાઈ ગેડીયા, કૌશિકભાઈ પરમાર,માર્કેટયાર્ડ ના ઉપપ્રમુખ હર્ષદભાઈ રાવલ,સંજયભાઈ ભુવા, જયરાજ્ભાઇ જેબલીયા, રવિરાજભાઈ તલાટીયા વનરાજભાઈ જેબલીયા,દિનેશભાઇ આહિર,મથુરભાઈ,દાદભાઈ વાળા તથા મારુતિ ગ્રુપ ના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to