પાલીતાણા ખાતે એક જરૂરિયાતમંદ દર્દી માટે B પોઝિટિવ બ્લડ ની જરૂર પડતા તાત્કાલિક ધોરણે રક્તદાન થકી અદભુત સેવા કરનાર‌ આશિષભાઈ દેવલુક, જયેશભાઈ સરવૈયા, અજયભાઈ તેમજ અશ્વિનભાઈ નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.

Share to


*આ માત્ર ફોટો નથી,આભાર છે,એક પ્રેરણા છે.*
*આપ પણ અમારા અભિયાનમાં જોડાવ*
🩸🩸🩸🩸🩸🩸🩸
*જેસીઆઈ શેત્રુંજય સીટી પાલીતાણા દ્વારા ચાલતા Need blood, Call Jaycees અભિયાન તેમજ રેડક્રોસ સોસાયટી પાલીતાણા થકી ચાલતા સેવા પરમો ધર્મ ના અભિયાન માં જોડાવા આજે જ પોતાનું બ્લડ ગ્રુપ 9722771313 પર મોકલો અને જરૂરિયાત ના સમયે રક્તદાન કરી અદભુત સેવા કરવાનો લાભ મેળવો.*.*


Share to

You may have missed