જુનાગઢ ગલિયાવડ ગામ ખાતે કસ્તુરબેન બેન ગોંડલીયા તેમજ જ્યોત્સનાબેન ગોંડલીયા માતાજીના મહંતો દ્વારા સમાધિ સ્થાનનું પુજન કરીને ભંડારો યોજવામાં આવ્યો

Share to


જુનાગઢ ના ગલીયાવડ ગામે મહંત કસ્તુરબેન તુલસીદાસ ગોંડલીયા તથા સ્વ જ્યોત્સનાબેન રમણીકદાસ ગોંડલીયા માતાજીનો ભજન પ્રસાદ સાથે ભંડારો યોજાયો હતો ભંડારા નિમિત્તે અનેકો સાધુ સંતો મહંતો તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા આજરોજ ભંડારા નિમિત્તે સંત ભોજન કરવામાં આવેલ હતું આ ટકે સમાજના અગ્રણીઓ ની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સાધુ સમાજની રીતથી સમાધિ નું પૂજન કરી અને પછી સમસ્ત કુટુંબ પરિવાર સહિત ભોજન પ્રસાદ પીરસવામાં આવેલ હતું તેમજ રાત્રિના ભજનનો પ્રોગ્રામ નામી કલાકારો દ્વારા રાખવામાં આવેલો હતો સમગ્ર કાર્યક્રમ ગોંડલીયા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે જે જમન બાપુ ની યાદીમાં જણાવવામાં આવે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to