પાલિતાણા સમસ્ત બ્રમ્હ સમાજ દ્વારા ભીડ ભંજન મંદીરખાતે પાલિતાણા શહેર તથા તાલુકા ના ૫૧ દંપતી ઉપશ્તિથી મા મહા રુદ્ર અભિષેક નું આયોજન

Share to

કરવામાઆવયું હતું આ મહારુદ્ર અભિષેક મા તેમાં પ્રમુખ શ્રી સોહિલ ભાઈ આશિષ ભાઈ ત્રિવેદી મહેશ ભાઈ પંડ્યા અમીત ભાઈ ત્રિવેદી તથા કારોબારી ગણો સારી જહેમત ઉઠાવી અને આ બમ્હ સમાજ દ્વારા ભગવાન મહાદેવ નો મહા રુદ્રા અભિશેક નુ આયોજન કરેલ છે તેમાં અમિત ભાઇ શાસ્ત્રી જી ચંદ્રકાંત ભાઈ સાસ્ત્રી જી જયેશ ભાઈ શાસ્ત્રી જી તથા શ્રી જયદેવ ભાઈ શાસ્ત્રી અને તેની કર્મ કાંડી ટીમ દ્વારા સ્લોક ની વાણી વર્ષાવી મહા રુદ્ર પૂજા મા જોડાઈ યજ્ઞ સફળ બનાવ્યો હતો પૂજા મા ભાગ લેનાર તમામ પરિવાર જનો પૂજા મા પરોક્ષ રીતે જોડાયેલ સેવા આપનાર તમામ બ્રહ્મ સમાજ ના કર્તા ઑ પૂજા ને સફળ બનાવવા આપેલ આર્થિક સહકાર ના દાતા શ્રી ઓ આમંત્રણ ને માન આપી પધારેલ તમામ વડીલો જ્ઞાતી પ્રમુખ શ્રી ઓ તેમજ કારોબારી શ્રી ઓ માતા ઓ ભાઈ ઓ બહેનો તથા બાળકો અને ખાસ આપણ ને જે પટાંગણ માં પૂજાનો લાભ મળેલ તે ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી તથા કારોબારી શ્રી ઓ તમામનો સમસત બ્રહ્મ સમાજ પાલિતાણા સહેર ગ્રામ્યપરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ છે મહાદેવ સમસ્ત બ્રહ્મ સમાજ પરીવાર ને સહાય સંગઠિત રાખે તે સાથે પ્રાથના સાથે પ્રણામ


Share to