December 11, 2023

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વિધાનસભાની કામગીરીને સંપૂર્ણપણે પેપરલેસ બનાવતી નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NEVA)ના ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત ધારાસભ્યશ્રીઓ માટેના તાલીમ વર્કશોપમાં સહભાગી થયા હતા.

Share toમુખ્યમંત્રીશ્રીએ ‘વન નેશન, વન એપ્લિકેશન’ની માનનીય વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરતી આ ડિજિટલ પહેલ મારફતે વિધાનસભાની વિવિધ કાર્યવાહી માટેની જરૂરી પ્રક્રિયાની જાણકારી પણ મેળવી હતી.


Share to

You may have missed