મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચંદ્રયાન-3 ના ચંદ્ર પર લેન્ડિંગના ગૌરવપૂર્ણ અવસરે અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખાતે ઉપસ્થિતિ રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ અને ‘Team ISRO’ ના વૈજ્ઞાનિકોના અથાક પ્રયત્નો થકી ભારતને મળેલ અભૂતપૂર્વ સિદ્ધિના સાક્ષી બનવાના અવસરને સૌભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો તેમજ સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.



More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..