November 22, 2024

માંડવી ખાતે 9 ઓગસ્ટ આદિવાસી વિશ્વ દિવસની ભવ્ય ઉજવણી કરાય……..………આદિવાસીઓના રૂઢી રીત રિવાજ મુજબના પહેરવાસ સાથે આદિવાસી જાતિના લોકો ટોળેટોળા સાથે ઉમટી પડ્યા…..

Share to




રિપોર્ટર… નિકુંજ ચૌધરી માંડવી સુરત

મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે આદિવાસી વિશ્વ દિવસ ની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેઓએ પોત પોતાની રૂડી રીત રિવાજ મુજબના પહેરવાસ પહેરીને નાચ સાથે રૂડી રીત રિવાજ મુજબ સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ કર્યા હતા. સાથે સાથ સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આદિવાસી સમાજ તથા અન્ય સમાજના આગેવાનો વડીલો નવ યુવાનો તેમજ લાકડી ના ટેકે ચાલતા વડીલો પણ ઘરમાંથી બહાર નીકળી વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીના નાચ ગાન ને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આદિવાસી દિવસ ના સાંસ્કૃતિક પ્રોગ્રામ બાદ ડીજેના તાલે નાચ ગાન સાથે ભવ્ય ઉજાવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર કાર્યક્રમમાં પણ અણ બનાવ તથા કાયદો વેવસ્થા યોગ્ય દિશા માં જળવાઈ રહે એ હેતુ થી પોલીસ જવાનો તેનાયત કરવામાં આવ્યો હતો. પોલીસ જવાનો દ્વારા સરહનીય કામ કરવામાં આવી હતી


Share to