December 26, 2024

જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામના વેપારી એસોશીએશન તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચુડા ગામે 70 વર્ષના વૃદ્ધાની ઘાતકી હત્યા ને લઈને જુનાગઢ એસ,પી, અને કલેકટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું

Share to



જૂનાગઢ ના ભેસાણના ચૂડા ગામમા તા,૨,૮,૨૦૨૩ના રોજ 70 વર્ષના વૃદધ મહીલા જીવતીબેન વાસાણીની ચુડા ગામના દીલાવર સલીમ બેલીમે તિક્ષણ હથ્યાર કતલખાનામા વપરાતા છરા વડે રાત્રીના સમયે હત્યા કરી લૂટ ચલાવી લાશ ને નગ્ન અવસ્થામાં પાણીના ટાકામા ડુબાડીને મૃત્ય નિપજાવ્યું હતું અને તાલુકા ભરના લોકો ઉગ્ર રોજ ભરાયા હતા ત્યારે ચૂડાગામના લોકો વેપારીઑ તેમજ,વિશ્વ હિનદુ પરીષદમા દ્વારા આવેદન આપૂને માંગ કરવામાં આવી રહી છે કૃત્ય કરનાર આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાસીની સજા ફટકારવામાટે રોષ સાથે ચૂડાવેપારી એશોએશિયન,ગ્રામજનો તેમજ વિશ્વ હીનદૂ પરીષદમા ભારે રોષ જોવા મળયો હતો રોષ સાથે કલેકટર અને એસ, પી, પોલીસ ઓફીસ જુનાગઢ ખાતે પહોચી આવેદનપત્ર પાઠવી જણાવેલ કે આ માણસ ગામમા ગેરકાયદેસર પ્રવૃતી કરતો હોય જેમા દારૂ તેમજ માસ મટન અને ઇડાનુ વેચાણ કરતો અને ગામમાથી રેઢીયાળ ગૌવંશને પણ બહાર કતલખાને મોકલી માસ મટનનુ વેચાણ કરવા સાથે ચૂડા ગામમા ગેરકાયદેસર મદ્ધેસા બનાવી અન્ય સમાજના લોકોને પણ ઈસલામ ધરમ અંગીકાર ધાક ધમકીઓ આપી કરાવતો તેમજ આ તમામ ગેરકાયદેસર પ્રવૃતિમા આરોપી સીવાય અન્ય કેટલા ઈસમોની સંડોવણી છે તેની યોગય તપાસ કરાવો ચૂડાગામ હાલમા આ આરોપીના કૃત્યથી થરથરધૃજી રહયુ છે અને આ આરોપી તેમજ તેના સાગરીતો દ્વારા ધોળા દિવસે દુકાનોમાથી માલ સામાન પૈસા દીધા વિના ધમકીઓ આપવામા આવતી કે જો કોઈ દુકાનવાળા વેપારી અમારી પાસે પૈસા માગશોતો જીવતીમા વાસા ણીની જેમ જીવતા કાપી નાખવામા આવશે તેવી લૂખાગીરી ચલાવી ગામને પરેશાન કરી ગામના લોકોને ધક ધમકી આપતો હોય અને હાલમા એકલવાયુ જીવન જીવતા પરીવારો ઉપર સંપૂર્ણ જીવ ઝોખમમા છે આગામિ દસ દિવસમા આરોપીને કડકમા કડક સજા તેમજ ગેરકાયદેસર ચલાવતા મદ્ધેસાને બંધ કરાવવા તેમજ આરોપીને કેટલા લોકો સાથે સંડોવાયેલ છે તેમની યોગય તપાસ દિવસ દસમા કરવામા નહી આવેતો ચૂડાગ્રામજનો વેપારી એશોએશોસિયન,અને વિશ્વહીનદૂ પરીષદ દ્રારા ગાધી ચિંધ્યા રાહે ઉગ્ર આદોલન કરાશે અને તમામ જવાબદારી તંત્રના જવાબદાર અધીકારીઓની રહેશે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed